કાંપયંત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાંપયંત્ર

નપુંસક લિંગ

  • 1

    પાણી નીચે ઠરતા કાંપને કાઢવા માટેનું યંત્ર; 'ડ્રેજર'.