કાપો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાપો

પુંલિંગ

 • 1

  આંકો; લીટો; છેકો.

 • 2

  ચીરો; કાપ.

મૂળ

કાપવું

કાંપો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાંપો

પુંલિંગ

 • 1

  ઊંડળ; ઊંડળમાં માય એટલો જથો.

 • 2

  કાઠિયાવાડી એક માણસ ઊંચકી શકે એટલો બોજો.