કાફલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાફલો

પુંલિંગ

  • 1

    સમુદાય; સંઘ.

  • 2

    લડાયક વહાણનો સમૂહ.

મૂળ

अ. काफिलह