કાબુલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાબુલી

વિશેષણ

  • 1

    કાબુલનું-ને લગતું.

પુંલિંગ

  • 1

    કાબુલનો વતની; અફઘાન; પઠાણ.