કાબા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાબા

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    મક્કામાં આવેલું મુસલમાનોનું એક જાત્રાનું સ્થાનક.

મૂળ

अ. कअबह