કામકાજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કામકાજ

નપુંસક લિંગ

  • 1

    નાનુંમોટું કોઈ પણ કામ; વ્યવસાય.

  • 2

    ધંધો; રોજગાર.

  • 3

    (સભાનું) કામકાજ; તેનો કાર્યક્રમ; 'ઍજેન્ડા'; 'બિઝનેસ'.