કામચલાઉ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કામચલાઉ

વિશેષણ

  • 1

    કામ ચલાવવા પૂરતું જ હોય એવું.

  • 2

    કાયમીથી ઊલટું; હંગામી.