કામજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કામજ

વિશેષણ

  • 1

    કામમાંથી જન્મતું.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    શ્રીકૃષ્ણનો પુત્ર અનિરુદ્ધ.