કામઠી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કામઠી

સ્ત્રીલિંગ

  • 1

    નાનું કામઠું; સાદું ધનુષ્ય.

  • 2

    કામઠીવાળો માણસ; ભીલ.

મૂળ

सं. कमठ=વાંસ