કામાટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કામાટી

વિશેષણ

  • 1

    એ નામની હિંદુ જ્ઞાતિનું.

મૂળ

म. कामाठी

પુંલિંગ

  • 1

    એ જ્ઞાતિનો માણસ.

  • 2

    ઝાડઝૂડ કરનાર નોકર; પટાવાળો.