કાયકષ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાયકષ્ટ

નપુંસક લિંગ

  • 1

    કાયાનું કષ્ટ.

  • 2

    તપાદિથી દેહનું દમન કરવું તે.

  • 3

    શારીરિક કામ-મહેનત.