કાયટું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાયટું

નપુંસક લિંગ

  • 1

    મરનારના અગિયારમાને દિવસે કરવામાં આવતી ક્રિયા કે જમણ.

મૂળ

सं. करट; दे. करट्ट