ગુજરાતી માં કાયરની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કાયર1કાયર2

કાયરું1

વિશેષણ

 • 1

  કામથી કંટાળી જાય એવું; આળસુ.

 • 2

  થાકી-કંટાળી ગયેલું.

 • 3

  નાહિંમતવાન; ડરકણ; બાયલું.

ગુજરાતી માં કાયરની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કાયર1કાયર2

કાયર2

વિશેષણ

 • 1

  નાહિંમત; ડરકણ; બાયલું.

મૂળ

सं. कातर, प्रा.

ગુજરાતી માં કાયરની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કાયર1કાયર2

કાયર

વિશેષણ

 • 1

  કામથી કંટાળી જાય એવું; આળસુ.

 • 2

  થાકી-કંટાળી ગયેલું.

 • 3

  નાહિંમતવાન; ડરકણ; બાયલું.