ગુજરાતી

માં કારની 4 મુખ્ય વ્યાખ્યા છે: કારુ1કાર2કાર3કાર4

કારુ1

વિશેષણ

 • 1

  કરનારું; બનાવનારું.

પુંલિંગ

 • 1

  કારીગર-શિલ્પી.

 • 2

  એ કામ કરનારી એક જાત.

મૂળ

सं.

ગુજરાતી

માં કારની 4 મુખ્ય વ્યાખ્યા છે: કારુ1કાર2કાર3કાર4

કાર2

સ્ત્રીલિંગ

 • 1

  મોટરગાડી (પ્રાય: ખાનગી માલકીની).

મૂળ

इं.

ગુજરાતી

માં કારની 4 મુખ્ય વ્યાખ્યા છે: કારુ1કાર2કાર3કાર4

કાર3

પુંલિંગ

 • 1

  કાર્ય; કામ.

 • 2

  કામકાજ; ધંધો.

મૂળ

फा.

ગુજરાતી

માં કારની 4 મુખ્ય વ્યાખ્યા છે: કારુ1કાર2કાર3કાર4

કાર4

પુંલિંગ

 • 1

  ક્રિયા; કાર્ય.

 • 2

  નિશ્ચય.

 • 3

  યત્ન.

 • 4

  સંબંધ; વ્યવહાર.

 • 5

  વક્કર; શાખ.

 • 6

  ગજું.

 • 7

  ફેરફાર.

મૂળ

सं.