ગુજરાતી

માં કારંડની 2 મુખ્ય વ્યાખ્યા છે: કારંડ1કાર્ડ2

કારંડ1

નપુંસક લિંગ

 • 1

  કારંડવ; એક જળચર પક્ષી-બતક.

મૂળ

प्रा.

ગુજરાતી

માં કારંડની 2 મુખ્ય વ્યાખ્યા છે: કારંડ1કાર્ડ2

કાર્ડ2

નપુંસક લિંગ

 • 1

  પત્તું.

 • 2

  ટપાલનું પત્તું.

 • 3

  પોતાના નામનું પત્તું.

મૂળ

इं.