કારણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કારણ

નપુંસક લિંગ

 • 1

  કાર્યની ઉત્પત્તિ કે પ્રવૃત્તિનું મૂળ-બીજ; સબબ.

 • 2

  હેતુ; ઉદ્દેશ.

 • 3

  જરૂર; ગરજ.

 • 4

  સાધન; કરણ; અમલમાં આણવાની યુક્તિ કે રીત. જેમ કે, રાજકારણ, અર્થકારણ.

 • 5

  ભૂત, પ્રેત,મૂઠ ઇત્યાદિથી જે વ્યથા થાય તે.

મૂળ

सं.

અવ્યય

 • 1

  કારણ કે.