કારણઅવતાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કારણઅવતાર

પુંલિંગ

  • 1

    અમુક નિશ્ચિત કાર્ય કરવાને સારુ ઈશ્વર જે અવતાર લે છે તે.