કાર્યસાધક સંખ્યા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાર્યસાધક સંખ્યા

સ્ત્રીલિંગ

  • 1

    મંડળનું કાર્ય કરવાને જરૂરી (સભ્યોની) નાનામાં નાની સંખ્યા; 'કોરમ'.