કારવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કારવો

પુંલિંગ

  • 1

    એક તરેહનો નાચ-કેરબો.

  • 2

    કેરબા વખતે ગાવાનો રાગ.

  • 3

    ['કાર' પરથી?] અવસર; તક.

મૂળ

સર૰ हिं. काहरवा, म. कारवा