કારોતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કારોતર

પુંલિંગ

  • 1

    દારૂ ગાળવાની વાંસની ચીપોની ચાળણી.

  • 2

    દારૂનું ફીણ.

  • 3

    કૂવો.

મૂળ

सं.