કાલકૂટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાલકૂટ

નપુંસક લિંગ

  • 1

    હલાહલ ઝેર.

  • 2

    અફીણ.

  • 3

    સમુદ્રમંથનને અંતે નીકળેલું અને શિવે પીધેલું તે હલાહલ.