કાલમાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાલમાન

નપુંસક લિંગ

  • 1

    સમયનું માપ.

  • 2

    સમય-સંજોગોની યોગ્યાયોગ્યાતાની ગણતરી.

  • 3

    ઋતુનું-વાતાવરણનું આકલન કરવું તે.