કાલવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાલવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    પ્રવાહી સાથે મેળવી ઘૂંટવું.

મૂળ

दे. कल्लविअ, म. कालवणें