કાલિમા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાલિમા

સ્ત્રીલિંગ

  • 1

    કાળપ.

  • 2

    અંધારું.

  • 3

    કલંક.

  • 4

    છાયા.

મૂળ

सं.