કાલીંગડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાલીંગડું

નપુંસક લિંગ

  • 1

    કલિંગડ; તડબૂચ.

  • 2

    ભૂરા-કોળું (?).

મૂળ

सं. कालिंग ઉપરથી