કાળવેરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાળવેરી

વિશેષણ

  • 1

    કાળા રંગનું (ભેંસ ઇત્યાદિ).

  • 2

    [કાળ+વેરી] કાળ જેવું-કટ્ટર વેરી.