કાળો ચોર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાળો ચોર

  • 1

    ભારે હોશિયાર-ખૂની કે હાથ આવવો મુશ્કેલ માણસ ('કાળાચોરના લાવી આપ 'ગમે તેમ કરીને માગતું ચૂકવ.).