કાવતરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાવતરું

નપુંસક લિંગ

  • 1

    છળ; પ્રપંચ; કારસ્તાન.

  • 2

    ગુપ્ત અને કપટપૂર્ણ યોજના.

મૂળ

'કાવો' સરખાવો