કાવરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાવરી

સ્ત્રીલિંગ

સુરતી
  • 1

    સુરતી કાચની બંગડી.

મૂળ

જુઓ કાવલું

કાવેરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાવેરી

પુંલિંગ

  • 1

    એક રાગ.

  • 2

    દક્ષિણ હિંદની એક નદી.

મૂળ

सं.