કાસટું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાસટું

નપુંસક લિંગ

  • 1

    કાયટું; મરનારના અગિયારમાને દિવસે કરવામાં કાવતી ક્રિયા કે જમણ.

કાસ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાસ્ટ

સ્ત્રીલિંગ

  • 1

    ભૂમિકા; અભિનેતા-વૃંદ.

  • 2

    માળખું; બીબું.

મૂળ

इं.