કાંસલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાંસલું

નપુંસક લિંગ

  • 1

    કાંસાનું એક ખૂબ પહોળા મોંનું વાસણ; તાંસળું.

મૂળ

જુઓ કાંસું