કાહળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કાહળ

પુંલિંગ & પુંલિંગ

  • 1

    +રણશીંગું; તતૂડૂ.

  • 2

    ગાયનું શીંગડું.

  • 3

    મોટું ઢોલ (લશ્કરનું).