કિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

કિક

સ્ત્રીલિંગ

  • 1

    લાત; ઠોકર.

  • 2

    વાહન ચાલુ કરવા માટે પગથી અપાતો બલાઘાત.

  • 3

    નશાકારક દ્રવ્યથી થતી માનસિક ઉત્તેજના.

મૂળ

इं.