કિંકિણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કિંકિણી

સ્ત્રીલિંગ

  • 1

    નાની ઘંટડી; ઘૂઘરીવાળો કંદોરો; કાંચી.

  • 2

    કંકણ; કાંગરાવાળું વલય.

મૂળ

सं.