કિત્તો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કિત્તો

પુંલિંગ

 • 1

  જાડા કાપની કલમ-લેખણ.

 • 2

  સારો લખેલો ખરડો-નમૂનો.

 • 3

  ખેતરનો કકડો-વિભાગ.

કિત્તો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કિત્તો

અવ્યય

 • 1

  એનું એ જ; એજન; 'ડિટ્ટો'.