કિંપુરુષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કિંપુરુષ

પુંલિંગ

  • 1

    કિન્નર.

  • 2

    પ્રાચીન કાલીન એક જંગલી જાતનો પુરુષ.

  • 3

    વર્ણસંકર-નીચ તુચ્છ માણસ.

મૂળ

सं.