કિંમતવાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કિંમતવાર

અવ્યય

  • 1

    કિંમત ઉપરથી કે કિંમત પ્રમાણે (હિસાબ ગણતાં); 'ઍડ વૅલોરમ'.