કિરમજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કિરમજ

પુંલિંગ

  • 1

    એક જાતનો કીડો.

  • 2

    એમાંથી નીકળતો કિરમજ-રાતો રંગ અને દવા.

મૂળ

अ. किर्मज़, इं. क्रिम्झन, सं. कृमिज?