કિલકારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કિલકારી

સ્ત્રીલિંગ

  • 1

    કિલકાર; આનંદભર્યો કલબલાટ.

  • 2

    આનંદની.

  • 3

    તીણી ચીસ કે પોકાર.