કિલકિલાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કિલકિલાટ

પુંલિંગ

  • 1

    પક્ષીઓનું કિલકિલ એમ કરવું તે.

  • 2

    હર્ષધ્વનિ.