કિલ્લેબંદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કિલ્લેબંદી

સ્ત્રીલિંગ

  • 1

    શત્રુની સામે રક્ષણ મળે એવું બાંધકામ-કિલ્લો કરવો તે.

  • 2

    કિલ્લાનું બાંધકામ.