કિલ્લીદાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કિલ્લીદાર

પુંલિંગ

  • 1

    કીલીદાર; જેની પાસે કૂંચી રહેતી હોય (કિલ્લો, તિજોરી ઇ૰ની) તે આદમી.