કિસ્સો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કિસ્સો

પુંલિંગ

  • 1

    કહાણી; અદ્ભૂત કથા-બનાવ.

  • 2

    કલ્પિત વાર્તા.

  • 3

    ઘટના; પ્રસંગ.

મૂળ

अ.