કીટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કીટો

પુંલિંગ

 • 1

  ઈંટો કે નળિયાં પકવતાં પીગળીને ગઠ્ઠો થઈ ગયેલી માટી.

 • 2

  બળી-પીગળીને ઠરેલો કોઈ પણ કચરો.

 • 3

  ધાતુના પદાર્થો, ઘણા તાપથી રસરૂપ થઈ બંધાઈ જાય છે તે.

 • 4

  બાવળના લાકડાનો ગાંઠવાળો કકડો.

મૂળ

सं. किट्ट