ગુજરાતી

માં કીડોની 2 મુખ્ય વ્યાખ્યા છે: કીડો1કીડો2

કીડો1

પુંલિંગ

  • 1

    પેટે ચાલનારો નાનો જીવડો.

  • 2

    લાક્ષણિક કોઈ વાત કે વસ્તુમાં પાવરધું કે રચ્યુંપચ્યું હોય તે. જેમ કે, કાયદાનો કીડો.

  • 3

    અજંપો; ફિકર; ચિંતા.

મૂળ

सं. कीट; प्रा. कीड

ગુજરાતી

માં કીડોની 2 મુખ્ય વ્યાખ્યા છે: કીડો1કીડો2

કીડો2

પુંલિંગ

  • 1

    ઇંટો કે નળિયા પકવતાં પીગળીને ગઠ્ઠો થઈ ગયેલી માટી.

  • 2

    બળી-પીગળીને ઠરેલો કોઈ પણ કચરો.

  • 3

    ધાતુના પદાર્થો, ઘણા તાપથી રસરૂપ થઈ બંધાઈ જાય છે તે.

  • 4

    બાવળના લાકડાનો ગાંઠવાળો કકડો.

મૂળ

सं. किट्ट