કીર્ત્તિસ્તંભ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કીર્ત્તિસ્તંભ

પુંલિંગ

  • 1

    કીર્તિ કરવા (કે કાયમ રાખવા) માટે રોપેલો કે ચણેલો સ્તંભ-મિનારો; સ્મરણસ્તંભ.