કીલક ની ગુજરાતીમાં વ્યાખ્યા

કીલક

નપુંસક લિંગ

 • 1

  મેખ; ખૂંટો.

 • 2

  ઢોર બાંધવાનો ખીલો.

 • 3

  એક તાંત્રિક દેવતા.

 • 4

  મંત્રનો મધ્યભાગ.

 • 5

  સામા મંત્રની શક્તિ કે પ્રભાવનો નાશ કરવાનો મંત્ર.

 • 6

  જ્યોતિષ પ્રમાણેનો એક સંવત્સર, જેમાં બધાં અમંગલોનો નાશ થઈ સર્વત્ર મંગળ અને સુખ થાય છે.

 • 7

  એક સ્તોત્ર.

 • 8

  ધરી.