કૉપી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૉપી

સ્ત્રીલિંગ

  • 1

    નકલ; મૂળ ઉપરથી ઉતારેલું બીજું લખાણ.

  • 2

    પુસ્તકની પ્રત.

  • 3

    લાક્ષણિક અનુકરણ.

મૂળ

इं.