કૉમનવેલ્થ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૉમનવેલ્થ

નપુંસક લિંગ

  • 1

    જૂના બ્રિટિશ સામ્રાજ્યના સ્વતંત્ર થયેલા દેશોનો રાષ્ટ્રસમૂહ.

મૂળ

इं.