કૉમ્પ્લેક્સ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૉમ્પ્લેક્સ

પુંલિંગ

 • 1

  મનોગ્રંથિ.

મૂળ

इं.

નપુંસક લિંગ

 • 1

  સંકુલ; જુદા જુદા રહેઠાણ કે વેપાર ધંધા માટેનું એક મકાન કે તેવાં મકાનોનો સમૂહ.

કૉમ્પ્લેક્સ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૉમ્પ્લેક્સ

વિશેષણ

 • 1

  જટિલ; પેચીદું; સંકુલ.

 • 2

  રશાયણવિજ્ઞાન
  સંશ્લિષ્ટ.